Dakor: ડોક્ટર પર હુમલો કરવાની ઘટનામાં ત્રણ શખ્સોની ધરપકડ, કેટલાંક ફરાર
Dakor News: ગુજરાતમાં કંઈને કંઈ બાબતે ડોક્ટર પર હુમલા થતાં હોય છે. ઘણીવાર દર્દી મૃત્યુ પામે તો તેના પરિવારજનો દ્વારા ડોક્ટરો પર હુમલા થતાં હોય છે. જેથી ડોક્ટરની સુરક્ષા સામે…
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?
Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા
VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો
Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા
RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગDakor News: ગુજરાતમાં કંઈને કંઈ બાબતે ડોક્ટર પર હુમલા થતાં હોય છે. ઘણીવાર દર્દી મૃત્યુ પામે તો તેના પરિવારજનો દ્વારા ડોક્ટરો પર હુમલા થતાં હોય છે. જેથી ડોક્ટરની સુરક્ષા સામે…
Congress MLA BJP leader beaten in Rajasthan : રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના બૌનલીમાં ભાજપ મંડળ પ્રમુખ અને કોંગ્રેસના મહિલા ધારાસભ્ય વચ્ચે જબ્બર મારામારી થઈ છે. આ વિવાદ ડો. બી.આર. આંબેડકરની…
Bodeli Orsang River Sand Mining: છોટા ઉદેપુરમાં જીલ્લામાંથી પસાર થતી નદી ઓરસંગ નદીને રેતી માફિયાઓએ ખોદી કાઢી છે. ચાંદી જેવી સફેદ રેતીની રેતીનો કરોડોનો વેપાર થાય છે. લોકો પણ બોડેલીની…
UP Snake Bite: ઉત્તર પ્રદેશમાંથી સાપે ડંખ મારનારી ચોકવાનારી ઘટના સામે આવી છે. સુઈ રહેલા એક યુવકને સાપે 10 જગ્યાએ ડંખ મારી લેતા મોત થઈ ગયું છે. ઉત્તર પ્રદેશના મેરઠ…
Mahesh Vasava: પૂર્વ MLA મહેશ વસાવાએ ભાજપને અલવિદા કહી દીધુ છે. પાતાને ન્યાય ન મળતો હોવાનું કારણ ધરી ભાજપ પક્ષ છોડી દીધો છે. તેઓ વર્ષ 2024માં ભાજપમાં જોડાયા હતા. પોતાના…
Mehul Choksi arrested in Belgium: પંજાબ નેશનલ બેંક લોન છેતરપિંડી કેસમાં વોન્ટેડ ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. 65 વર્ષીય મેહુલ ચોકસીની શનિવારે ધરપકડ કરવામાં આવી…
દિલીપ પટેલ Gujarat pollution people death: ભરૂચ જીલ્લામાં અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, વાલિયા, વિલાયત, સાયખા,જંબુસર GIDC છે. SEZ અને PCPIR વિસ્તાર આવેલા છે. ભારતમાં નિકાસમાં ભરૂચ જિલ્લો પ્રથમ નંબર પર…
Congress Adhiveshan 2025: 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા 8 અને 9 એપ્રિલે રાષ્ટ્રિય અધિવેશન યોજાયું હતું. જેમાં ગુજરાતને કેવી રીતે જીતવું તેમના માટે ઠરાવ પણ કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ…
Salman Khan death threat: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ધમકીઓનો સિલસિલો યથવાત છે. ગયા વર્ષે લોરેન્સ બિશ્નોઈ સાથે સંકળયાલા લોકોએ સલમાનના ઘર નજીક ફાયરિંગ કર્યું હતુ. ત્યારે હવે ફરી એકવાર સલમાન…
Drugs trafficking: ગુજરાતના દરિયા કિનારેથી વારંવાર કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપાઈ રહ્યા છે. તંત્રની રહેમ નજર હેઠળ ડ્રગ્સની હેરાફેરી થતી રહે છે. જ્યારે કોઈ ટીમ દરોડો પાડે ત્યારે આ ડ્ર્ગ્સની હેરાફેરી…



























