Latest Story
Iran War: ઈરાનનો નકશો બદલી ટુકડા કરી નાખીશું! ટ્રમ્પની ખુલ્લી ધમકી! સામે ઇરાને પણ કહ્યું” મરી જઈશું પણ ઝુકીશું નહિ!”Donald Trump: અમેરિકાના નાણામંત્રી બેસેન્ટે કહ્યું, ભારત એક સારો “કલાકાર” દેશ છે! અમે કહીએ તેટલુ જ કરે! રશિયન તેલ પણ અમારા કહેવાથી જ ખરીદી શકશે!!College Student: કોલેજ સ્ટુડન્ટસ યુવતીઓએ મોબાઈલના ChatGPT પર સર્ચ કર્યું ‘How to commit Suicide!’ અને પછી જે કર્યું તે જાણી ચોંકી જશો!Trump: અમેરિકાએ કહ્યું “ભારતની રિફાઇનરીઓમાં તેલ સ્ટોક કરો!”ક્યાંક તેનો ઉપયોગ અમેરિકા માટેતો નહિ થાયને? જાણો, રસપ્રદ વિશ્લેષણBJP: ભાજપ જ્યારે જ્યારે ઘેરાઈ જાય ત્યારે યાત્રાઓનું ‘રાજકારણ’ રમે છે? જુઓ,ખાસ વિશ્લેષણFake Milk: ગુજરાતમાં કોના ઈશારે નકલી દૂધનો કાળો કારોબાર ધમધમે છે? દૂધ માફિયાઓ ઉપર લગામ કેમ નહિ?જુઓ ખાસ અહેવાલNarendramodi: શું ઈરાની યુદ્ધ જહાજને US એટેકથી બચાવવાની જવાબદારી ભારતની હતી?ભારતની વ્યૂહાત્મક સ્થિતિ અંગે ઉઠ્યા સવાલ!Donald Trump: ભારતે શુ કરવું તે ટ્રમ્પ નક્કી કરે છે! કહ્યુ, ભારત 30 દિવસ સુધી રશિયાનું તેલ ખરીદી શકશે!Iran War: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝીઝકિઆનની ધમકી, હવે પરિણામ ભોગવવા તૈયાર રહો!Modi: મોદીજીએ સ્વદેશી ગેસ-તેલની કરેલી મોટી જાહેરાતો ગુબ્બરા સાબિત થઈ? જુઓ ખાસ વિશ્લેષણ
BUDGET 2025: 12 લાખની કમાઈ પર ટેક્સમાફીથી ખુશ ન થતાં! જાણો કારણ?
  • February 2, 2025

BUDGET 2025: દેશમાં ગત રોજ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રુ. 50.65 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું છે. જેમાં પગારદાર લોકો માટે 12.75 લાખ રૂપિયા સુધીની આવક અને અન્ય કરદાતાઓ માટે…

Continue reading
Porbandar Election: કુતિયાણાની ચુંટણી માટે MLA કાંધલ જાડેજાના નાના ભાઈએ ફોર્મ ભર્યું
  • February 2, 2025

Porbandar Election:  ગુજરાતમાં જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી(Election) જાહેર થઈ છે. ત્યારથી રાજકીય ઉથલપાથલ થઈ રહી છે. તમામ પક્ષો ચૂંટણી જીતવા કામે લાગ્યા છે. ત્યારે વર્તમાન ધારાસભ્ય(MLA) કાંધલભાઈ જાડેજાના નાના ભાઈ કાના…

Continue reading
BZ Group Scam: BZના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં અરવલ્લીમાં કેમ લાગ્યા હોર્ડિંગ્સ?
  • February 2, 2025

BZ Group Scam: ગુજરાતમાં મોટી ચર્ચા જાગાવનાર BZ ગૃપ (BZ Group Scam) કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ જેલમાં છે.  જોકે   6 હજાર કરોડનું ફૂલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં સમર્થન સાથે…

Continue reading
DANG: સાપુતારામાં ભયંકર અકસ્માત, 5નાં મોત, 35 ઈજાગ્રસ્ત, જાણો યાત્રાળુઓ ક્યાના છે?
  • February 2, 2025

Dang Accident: ડાંગ જિલ્લાના સાપુતારા(saputara) ઘાટ માર્ગમાં આજે વહેલી સવારે 4 વાગે એક ભયંકર અકસ્માત થયો છે. જેમાં યાત્રા કરી પરત ફરતાં 5 યાત્રાળુઓને(pilgrims) કાળ ભરખી ગયો છે. જ્યારે 35…

Continue reading
IAS transfer and Promotion: બંછાનીધી પાની અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા
  • February 1, 2025

Gujarat  IAS transfer and Promotion: ગુજરાતમાં બદલીનો દોર શરુ થયો છે. આજે ગુજરાતના IAS બેડામાં મોટો ફેરફાર કરાયો છે. સાગમટે 68 IAS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે.   તેમાં…

Continue reading
Dahod: કૂવામાં પડી જતાં બે દીકરીઓ અને માતાનું મોત, જાણો કેવી રીતે બની ઘટના?
  • February 1, 2025

Dahod Two daughters and mother die:  દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આફવા ગામમાં એક કરુણ ઘટના ઘટી છે. અહીં કૂવામાં પડી જતાં બે દીકરી સહિત માતાનું મોત થયું છે. 2 વર્ષિય…

Continue reading
Delhi Election: AAPના 7 ધારાસભ્યોએ એકાએક રાજીનામા આપ્યા, કોણે આપી લાલચ? જાણો કેજરીવાલ હાર-જીત પર શું અસર?
  • February 1, 2025

Delhi Election: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાનના પાંચ દિવસ પહેલા જ સત્તાધારી આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોએ રાજીનામા(resigned) દીધા છે. આપી  જેથી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. રાજીનામું આપનારાઓમાં મેહરૌલીના…

Continue reading
Delhi Election: AAPમાં ઘર ફૂટે ઘર જાય તેવી સ્થિતિ? જુઓ કાર્યકરો કેમ પાર્ટી સામે પડ્યા?
  • February 1, 2025

Delhi Election:  દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજકીય અનેક ગતિવિધિઓ શરુ થઈ ગઈ છે . મોદી મહારાજ, તેમની આદત મુજબ, ચૂંટણી રેલીઓમાં ગર્જનાઓ કરી રહ્યા છે. કેજરીવાલ પણ…

Continue reading
Gujarati devotee dies Mhakumbh: મહાકુંભ મેળામાં વધુ એક ગુજરાતી શ્રધ્ધાળુંનું મોત, જાણો મૃતક કોણ અને ક્યાના છે?
  • February 1, 2025

One more Gujarati devotee dies Mhakumbh: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયેલી ભાગદોડમાં 30થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં એક મહેસાણા જીલ્લાના વિસનગરના કડા…

Continue reading
Share Market: સેન્સેક્સ અને નિફ્ટી ભારે ઉથલપાથલના અંતે ફ્લેટ બંધ રહ્યા
  • February 1, 2025

Share Market Close: આજે એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ(Budget) રજૂ થયા પછી, સેન્સેક્સ 5 પોઈન્ટના વધારા સાથે 77,505 પર બંધ થયો. નિફ્ટી 26 પોઈન્ટ ઘટીને 23,482 પર બંધ થયો.…

Continue reading

You Missed

Iran War: ઈરાનનો નકશો બદલી ટુકડા કરી નાખીશું! ટ્રમ્પની ખુલ્લી ધમકી! સામે ઇરાને પણ કહ્યું” મરી જઈશું પણ ઝુકીશું નહિ!”
Donald Trump: અમેરિકાના નાણામંત્રી બેસેન્ટે કહ્યું, ભારત એક સારો “કલાકાર” દેશ છે! અમે કહીએ તેટલુ જ કરે! રશિયન તેલ પણ અમારા કહેવાથી જ ખરીદી શકશે!!
College Student: કોલેજ સ્ટુડન્ટસ યુવતીઓએ મોબાઈલના ChatGPT પર સર્ચ કર્યું  ‘How to commit Suicide!’ અને પછી જે કર્યું તે જાણી ચોંકી જશો!
Trump: અમેરિકાએ કહ્યું “ભારતની રિફાઇનરીઓમાં તેલ સ્ટોક કરો!”ક્યાંક તેનો ઉપયોગ અમેરિકા માટેતો નહિ થાયને? જાણો, રસપ્રદ વિશ્લેષણ
BJP: ભાજપ જ્યારે જ્યારે ઘેરાઈ જાય ત્યારે યાત્રાઓનું ‘રાજકારણ’ રમે છે? જુઓ,ખાસ વિશ્લેષણ
Fake Milk: ગુજરાતમાં કોના ઈશારે નકલી દૂધનો કાળો કારોબાર ધમધમે છે? દૂધ માફિયાઓ ઉપર લગામ કેમ નહિ?જુઓ ખાસ અહેવાલ