Ambaji: અંબાજીમાં રોપ વે 6 દિવસ બંધ, પગથિયા ચઢીને જવું પડશે
Ambaji News: શક્તિ પીઠ અંબાજીમાં ગબ્બર ખાતે આવેલી રોપ વે સુવિધ 6 દિવસ માટે બંધ રહેવાની છે. રોપ વેનું મેન્ટેન્સ સર્વિસ કામ કરવાનું હોવાથી સેવા બંધ રખાઈ છે. અંબાજીમાં આવતા…
Iran War: ઈરાને અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ ઉપર કર્યા વધુ હુમલા! કુલ 13 અમેરિકન સૈનિકોના મોત ; 150 ઘાયલ
Strait of Hormuz: ઈરાને ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ ખોલ્યો ; LPG ભરેલું જહાજ ભારત આવવા રવાના! સંકટ હળવું બનશે
Iran War Updates: ઈરાનની દુઃખતી નસ હવે ટ્રમ્પે શોધી કાઢી! ખાર્ક ટાપુ પર ભારે બોમ્બમારો, ટ્રમ્પે કહ્યું ‘હોર્મુઝ સ્ટ્રેટ’ને જલ્દી ખોલી નાખીશું!
Adani: કચ્છમાં અદાણીની ત્રીજી વીજ લાઈન માટે વધુ પાંચ હજાર ખેડૂતોની 1 હજાર એકર જમીન ઝૂંટવી લેવાનો તખ્તો તૈયાર!
LPG: દેશમાં ગેસની ‘કટોકટી’ને સરકાર નોર્મલ ગણે છે! કહે છે અફવા ન ફેલાવો! જુઓ, ખાસ ચર્ચા.
Congress: ભાજપની ‘સબ સલામત’ની ગુલબાંગો વચ્ચે ગેસ માટે લોકોની લાંબી લાઈનો લાગી! વિપક્ષે કર્યું વિરોધ પ્રદર્શન
Narendramodi: દેશમાં ગેસ માટે લોકોની કતારો લાગી અને મોદીનું જુનું કથિત ગેસ કૌભાંડ યાદ આવી ગયું! શુ છે મામલો જાણો
Iran War: ઈરાનના નવા સુપ્રીમો મુજતબા ‘કોમા’માં સરી પડ્યા? ઈરાનના સુપ્રીમોની ગેરહાજરીમાં ‘સટીક’ રણનીતિ કોણ સંભાળી રહ્યું છે?
Tariff: “ટ્રમ્પ ગાંડો થયો!” ભારત ઉપર વધુ ટેરીફ ઝીંકવા ‘બહાના’ની શોધ શરૂ કરી!!
Kutch: ધોળાવીરા ખાતે જુના સ્થાનિક ગાઈડને સાઇટ પરથી દૂર કરાતા વિવાદ! ન્યાય માટે રજુઆતAmbaji News: શક્તિ પીઠ અંબાજીમાં ગબ્બર ખાતે આવેલી રોપ વે સુવિધ 6 દિવસ માટે બંધ રહેવાની છે. રોપ વેનું મેન્ટેન્સ સર્વિસ કામ કરવાનું હોવાથી સેવા બંધ રખાઈ છે. અંબાજીમાં આવતા…
ઘરના છોકરા ઘંટી ચાટે અને સંસ્થાને આટા જેવી સ્થિતિ ગ્રામજનો રહેવા માટે જમીન ફળવાતી નથી અને સંસ્થાને 237 વિઘા ગુરુકુળની શું છે યોજના?, કોની ભલાણણ છે? Anand Land Issue:…
Gujarat bicycle scam: ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ કન્યાઓ માટે ખરીદવામાં આવેલી સાયકલમાં ભ્રષ્ટાચાર થયાનો કોંગ્રેસે આરોપ મૂક્યો છે. રાજસ્થાન અને ગુજરાતમાં એક જ કંપનીએ સપ્લાય કરી હોવા છતાં…
Pune Rape Case: દેશભરમાં ચકચાર મચાવનાર રેપ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ક્રૂર રીતે મહારાષ્ટ્રના પૂણેમાં એક 26 વર્ષિય મહિલા પર બળાત્કાર ગુજારાતાં ખળભળાટ મચી ગયો હતો. આ…
Dwarka: દ્વારકામાં શિવરાત્રીને એક જ દિવસ બાકી હતો અને શિવલિંગ ચોરાયું હતુ. દ્વારકામાં હર્ષદ દરિયાકિનારે આવેલા ભીડભંજન મહાદેવમાંથી શિવલિંગ ચોરાયું હતુ. આ ઘટના બાદ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.…
Chhaava Film: છેલ્લા કેટલાક મહિનાઓથી બોલિવૂડમાં નવો પ્રાણ પૂરાયો હોય તેવું લાગી રહી છે. ફિલ્મ પુષ્પા 2 બાદ છાવા થિયટરોમાં ધૂમ મચાવી રહી છે. વિક્કી કૌશલની ‘છાવા’એ બધા રેકોર્ડ તોડીને…
Election Expenditure: બિન-સરકારી સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના એક અહેવાલ મુજબ ભારતીય જનતા પાર્ટી (BJP) એ 2023-24 માં ચૂંટણી અને પ્રચાર પાછળ કરોડોમાં ખર્ચો કર્યો છે. રિપોર્ટ મુજબ…
કુંભની ગંદકી સાફ કરવા પહોંચ્યા યોગી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે યોગી સરકારને ફટકાર લગાવી હતી સફાઈકર્મીઓ સાથે કરી મુખ્યમંત્રીએ વાત Mahakubh Ends 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલો મહાકુંભ મેળો શિવરાત્રીના દિવસથી…
ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેની પ્રશંસા કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકવા બદલ મહિલા પ્રોફેસરને જેલ થઈ હતી. હાલ તે મહિલા જામીન પર જેલ બહાર છે. જો કે આજ મહિલાને આયોજન અને…
Rahul Gandhi defamation case: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકર સાથે સંબંધિત માનહાનિના કેસમાં એક મોટી માંગણી કરી છે. રાહુલ ગાંધીએ પુણેની ખાસ…














